આપેલ વિધાનનું નિષેધ કરો : -
"દરેક $M\,>\,0$ માટે $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $\mathrm{x} \geq \mathrm{M}^{\prime \prime} ?$
$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે કે જેથી દરેક $x \in S$ માટે $x \geq M$
$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે , કોઈક $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $x \geq M$
$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે કે જેથી દરેક $x \in S$ માટે $x < M$
$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે , કોઈક $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $x < M$
hello
$\alpha$
નીચેના વિધાન જુઓ:-
$P :$ રામુ હોશિયાર છે
$Q $: રામુ પૈસા વાળો છે
$R:$ રામુ અપ્રમાણિક છે
વિધાનની નિષેધ કરો : - "રામુ હોશિયાર અને પ્રમાણિક તો અને તોજ હોય જો રામુ પૈસા વાળો ન હોય "
બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય
વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો
જો $(p \wedge \sim q) \wedge r \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો.